19 Topics Listed For Book " સાબિતનામુ "
પી.ડી.એફ. ડાઉનલોડ    Go Back
ટોપિક નામપ્રકરણો વાંચો
સંસ્થા તરફથી આભાર... 1 Chapters
(૧) સાબીત નામદારનું અહલેબૈતે અતહારના દુશ્મનો અને કાતીલો સાથે જંગ કરવા તૈયારી કરવી, અને ઈબ્રાહીમ નામદાર વિગેરેએ બૈઅત કરવી અને અબ્દુલ મલીક સાથે લડાઈ થવી. 1 Chapters
(૨) ખાલીદ બીન યઝીદ સાથેની લડાઈ અને ખાલીદનું કૈદ થવું, અને સાઠ હજાર મુનાફીકોનું જહન્નમ વાસીલ થવું. 1 Chapters
(૩) ઈબ્રાહીમના ફરઝંદનું ફોજ સહીત શહીદ થવું, અને ઈબ્રાહીમનું કેદ થવું. 1 Chapters
(૪) અઝીઝ બીન તાહેરનું ધણી ચાલાકીથી ઈબ્રાહીમ નામદારની તલાશ માટે દમીશ્ક જવું અને ત્યાં કેદ થવું. 1 Chapters
(૫) અમીર સાબીતે અબ્દુલ મલીક બીન મરવાનની સાથે લડાઈ કરવી. 1 Chapters
(૬) બન્ને ફોજના ધણા માણસો કતલ થવાથી બન્ને તરફથી મદદ માટે ભારે લશ્કરોનું આવવું, અને જોર શોરથી લડાઈ થવી. 1 Chapters
(૭) ઈબ્રાહીમ નામદાર અને અઝીઝે તાહેરનું કેદખાનામાંથી છુટવું. 1 Chapters
(૮) ઈબ્રાહીમ નામદાર અને તેમના સાથીઓ સાથે મરવાનના લશ્કરે લડાઈ કરવી, અને આ થોડાજણ હોવાથી જાનથી હાથ ધોઈ બેઠા, ત્યાં ગૈબી મદદ આવી પહોંચવી. 1 Chapters
(૯) ઈબ્રાહીમ બીન માલીકે અશ્તર સાથે મગરીબના બાદશાહની લડાઈ. 1 Chapters
(૧૦) ઈબ્રાહીમ નામદારે ઈસ્કંદરીયાના હાકીમને કતલ કરવો, અને અબુ હુરેરાના છોકરાના પચીસ હજારના લશ્કર સાથે ભારે લડાઈ અને મોટી ફતેહ. 1 Chapters
(૧૧) અમીર સાબીતની મરવાન બે ઈમાન સાથે ભયંકર લડાઈ 1 Chapters
(૧૨) અમીરે સાબીતનું મોટી જાહોજલાલીથી શામના લશ્કર સાથે લડવા માટે નીકળવું અને કેટલીક જાદી જાદી લડાઈઓ થવી. 1 Chapters
(૧૩) સાબીત નામદારનું જંગ માટે રવાના થવું, અને ઈબ્રાહીમે હશ્શામ સાથે ભારે લડાઈ કરવી, અને વરકા નામદારે અબ્દુલ મલીકના છોકરા ઉપર ચડાઈ કરવી વિગેરે. 1 Chapters
(૧૪) અમીરે સાબીતનું જંગ માટે શાનો શૌકતથી નીકળવું, અને ઈબ્રાહીમ માલીકે અશ્તરની ફોજનું શામીયો સાથે ખુબ જોર શોરથી લડવું. 1 Chapters
(૧૫) અકીક દમિશ્કી સાથે અમીર સાબીતની ભારે લડાઈ અને શામીઓની મોટી ખુવારી 1 Chapters
(૧૬) નામદાર સાબીત તથા ઈબ્રાહીમ દીલાવરે ભારે જંગ કરવી, અબ્દુલ મલીક તથા મરવાનના પહેલવાનો અને ધણા સીપાહીઓનું કતલ થવું, મોટા મોટા શહેર કબ્જે કરવા, અને હ. અલી અ.સ.ના નામનો ખુત્બો જારી કરવો વિગેરે... 1 Chapters
(૧૭) અમીર સાબીત તથા સૈયદ હસનની શહાદતનો ભારે દીલગીરી ભર્યો અને ગમખ્વાર અહેવાલ, અને ઈબ્રાહીમ નામદારનું ગૈબ થવું. 1 Chapters
(૧૮) અમીરે સાબીતની શહાદત પછી ઈબ્રાહીમ નામદારે બહુજ જોર શોરથી લડાઈ કરવી, છેવટે તેમનું પણ શહીદ થવું. 1 Chapters