પ્રકરણ-૧ : આંખનું તેજ ઓછું હોવું, રાત્રે ઓછું દેખાવું, ચશ્માના નંબર વધારે હોવા, આંખો દુઃખવી, આંખોમાંથી પાણી નીકળવા, અંધાપો, મોતિયો, કેટલાક રંગો ન પારખી શકાય તેવો નેત્ર રોગ, વર્ણાન્ધતા, આંજળી, રતાંધળાપણું
| 1 Chapters |
પ્રકરણ-૨ : હરસ, ઝરતા મસા, રકતાર્શ, અર્શ, સૂકા મસા, લોહી પડતા મસા
| 1 Chapters |
પ્રકરણ-૩ : દાંતનો દુઃખાવો, દાંત સડી જવા, નબળા દાંત
| 1 Chapters |
પ્રકરણ-૪ : બદસૂરત હોવુ, બેડોળપણુ
| 1 Chapters |
પ્રકરણ-૫ : નબળી યાદશક્તિ, ભૂલી જવું, ભૂલકણાપણું, વારંવાર ભૂલ પડવી
| 1 Chapters |
પ્રકરણ-૬ : પગનો દુઃખાવો, ચાલવાની તકલીફ
| 1 Chapters |
પ્રકરણ-૭ : માથાનો દુઃખાવો, આધાશીશી
| 1 Chapters |
પ્રકરણ-૮ : મોંઢા/બગલમાંથી દુર્ગંધ આવવી, દુર્ગધવાળું શરીર, પાયેરીયા
| 1 Chapters |
પ્રકરણ-૯ : ખુજલી, ધાધર, ચામડી ખરાબ હોવી, સફેદ ડાધ, કોઢ, લોહીનો બગાડ, ખસ, અશુધ્ધ લોહી, અળાઇ, ખરજવું, ચળ, ફોલ્લી, ખીલ, લીખસ, ખંજવાળ, દરાજ
| 1 Chapters |
પ્રકરણ-૧૦ : કાનની બહેરાશ, ઓછું સંભળાય, કાનનો દુઃખાવો, કાનમાં ધાક પડવી, કાનમાં અવાજ આવવો, કાનમાંથી રસી નીકળવા
| 1 Chapters |
સંદર્ભ પુસ્તકોના નામ
| 1 Chapters |