હદીસ એટલે શું ?
| 1 Chapters |
શીઆ અને હદીસ
| 1 Chapters |
હદીસોમાં મઅસુમીન (અલય્હેમુસ્સલામ)ની કુનીય્યતો અને લકબોની ઓળખ
| 9 Chapters |
રિવાયતે હદીસ કરનાર કેવો હોવો જોઈએ ?
| 1 Chapters |
હદીસના પ્રકારો
| 5 Chapters |
ઘડી કાઢવામાં આવેલી હદીસો
| 1 Chapters |
૧. સદકા માટે તવંગરો, ગરીબો તેમજ કરજદારોને તાકીદ
| 1 Chapters |
ર. મુસ્તહબ હજ અને ગુલામને આઝાદ કરવા કરતાં એક મોહતાજ મુસ્લિમ કુટુંબના ભરણપોષણની જવાબદારી ઈન્સાન માટે વધુ મુસ્તહબ છે.
| 1 Chapters |
૩. બિમારો માટે સદકો સુન્નત છે
| 1 Chapters |
૪. પોતાની અવલાદ વતી સદકો આપો અને બચ્ચાઓને પોતાના હાથે સદકો આપવાનુ કહો - અગરચે થોડું પણ કેમ ન હોય
| 1 Chapters |
પ. પોતાને હાથે સદકો આપો. ખાસ કરીને જે બિમાર હોય તે પોતાના હાથે સદકો કાઢી જેને દીએ તેની પાસે દુઆની યાચના કરે.
| 1 Chapters |
૬. વારંવાર અને વધુ પ્રમાણમાં સદકો આપવો મુસ્તહબ છે.
| 1 Chapters |
૭. સદકો કાઢવો ચાહે ગમે તેટલા ઓછા પ્રમાણમાં હોય, ગની અને ફકીર બંને પર મુસ્તહબ છે.
| 1 Chapters |
૮. દરરોજ વહેલી સવારે સદકો આપો, અને તે માટે નિય્યત જરૂરી છે.
| 1 Chapters |
૯. બલા આવવાનો ડર હોય, ખૌફ હોય, અથવા કોઈ ખરાબી ઉત્પન્ન થવાની કે બિમારીને કારણે બીક હોય ત્યારે સદકો કાઢો.
| 1 Chapters |
૧૦. દૌલતની નુકસાનીનો ખોફ હોય, ત્યારે સદકો આપો, તાત્કાલીક મુસ્તહક ન જડે, તો કમ અઝ કમ નિય્યત કરી માલમાંથી એટલો હિસ્સો જુદો કરો.
| 1 Chapters |
૧૧. માગનાર જે પામે તેથી સંતોષ વ્યક્ત કરે એ મુસ્તહબ છે, સંતોષીને વધુ દેવું અને અસંતોષીને રદ કરવા
| 1 Chapters |
૧૨. દિવસ ઉગે ત્યારે, રાત પડે ત્યારે અને નુહુસતની ઘડીએ બહાર નિકળો ત્યારે સદકો આપો
| 1 Chapters |
૧૩. સુન્નત સદકો જાહેરમાં દેવા કરતાં છુપી રીતે દેવો બહેતર છે.
| 1 Chapters |
૧૪. રાત્રે સદકો આપવો મુસ્તહબ છે.
| 1 Chapters |
૧૫. મુબારક દિવસો અને માહે રમઝાનમાં સદકો આપવો ફઝીલત ધરાવે છે.
| 1 Chapters |
૧૬. સદકો ક્યારે આપવો ?
| 1 Chapters |
૧૭. રાત્રે માગનારને પાછો ન ફેરવો
| 1 Chapters |
૧૮. તમામ સુન્નત ઈબાદતોમાં સદકાની વિશિષ્ઠતા
| 1 Chapters |
૧૯. સદકાના પ્રકારો
| 1 Chapters |
૨૦. સગાસ્નેહી અને કરાબતદારોનો પ્રથમ હક અને તેનો વધુ સવાબ
| 1 Chapters |
૨૧. જે માગનારને ઓળખતા ન હો, તેને સદકામાંથી થોડુંક આપો - જેને માટે દિલમાં દયાની વુતિ જાગે, તેને પણ આપો - અહલેબૈતના દુશ્મનોને આપવાની મનાઈ
| 1 Chapters |
રર. સાઈલને પાછો ફેરવવો મકરૂહ છે - અગર તેના હકદાર હોવા સંબંધે શક હોય, તો પણ થોડું જરૂર આપો, અને દેવા માટે કોઈ ચીજ ન હોય, તો મહેરબાની અને સારા શબ્દોથી સાઈલને પાછો વાળો.
| 1 Chapters |
ર૩. ત્રણ વાર આપી દીધા પછી સાઈલને રદ કરી શકાય છે.
| 1 Chapters |
ર૪. સદકો પાછો લઈ ન શકાય અને ગુલામ પણ સદકા રૂપે આપી દીધા બાદ પાછો પોતાના માલમાં લઈ ન શકાય
| 1 Chapters |
રપ. મુસ્તહબ છે કે સાઈલને દુઆ માટે વિનંતી કરે અને સાઈલ માટે મુસ્તહબ છે કે દેનારના હકમાં દુઆ ગુજારે
| 1 Chapters |
ર૬. મુસ્તહીક સુધી સદકો પહોચાડવા મદદરૂપ થવું મુસ્તહબ છે.
| 1 Chapters |
ર૭. માલમાંથી મુઅમીનની પુરી મદદ કરવી મુસ્તહબ છે.
| 1 Chapters |
ર૮. જે શખ્સ બાલ બચ્ચા - પરીવારની જવાબદારીથી મુક્ત હોય તેના માટે પોતાના નફસને સંકટમાં મુકી ભોગ આપવો મુસ્તહબ છે, અગરચે તે ભોગ અલ્પ કેમ ન હોય.
| 1 Chapters |
ર૯. સદકો દીધા બાદ પોતાના હાથને ચૂમવું, જે વસ્તુ સદકામાં આપી હોય તેને સુંઘવું અને ચુમી લેવું મુસ્તહબ છે.
| 1 Chapters |
૩૦. સદકો દેવા માટે કર્જ લેવું અને કર્જદારોને સદકો આપવો અને કર્જ ભરપાઈ કરતી વેળા વધુ આપવું મુસ્તહબ છે.
| 1 Chapters |
૩૧. જરૂરત વિના માંગવું હરામ છે.
| 1 Chapters |
૩ર. જરૂરત વિના માંગવા પ્રત્યે અણગમો, અગરચે તે સોટી કે પાણીની માંગણી હોય.
| 1 Chapters |
૩૩. બેઠકોમાં લોકો વચ્ચે માગવું કે યાચના કરવી તદન અનિચ્છનીય છે.
| 1 Chapters |
૩૪. મોહતાજી અને તંગદસ્તી જાહેર કરવી મકરૂહ છે.
| 1 Chapters |
૩પ. ખાસ મુઅમીન પાસે પોતાની શિકાયત લઈ જવાની છુટ અને જરૂર પડતાં, બિરાદરો પાસે પોતાની તંગી દર્શાવવાની રજા
| 1 Chapters |
૩૬. લોકોથી બેનિયાઝ રહેવું મુસ્તહબ છે અને તેમની પાસેથી માગવાની આદત ન રાખવી, બલ્કે એમની પાસે જે કાંઈ છે તેની તમા ન રાખવી.
| 1 Chapters |
૩૭. કોઈ સાથે ભલાઈ કરવા બાદ અને સદકો આપ્યા પછી તેના ઉપર ઉપકાર બતાવવો ન જોઈએ
| 1 Chapters |
૩૮. કોઈ સખી અને ઉદાર શખ્સ સખાવત કરે અથવા વણમાંગ્યે આપે ત્યારે તેની ટીકા - મલામત કરવી અથવા એમ કહેવું કે વધારે પડતું દેવામાં આવ્યું છે - હરગીઝ જાઈઝ નથી
| 1 Chapters |
૩૯. કોઈ માંગે એ પહેલા આપવું અને દેતી વેળા અંધકારમાં અથવા પરદા પાછળથી આપવું મુસ્તહબ છે, જેથી માંગનાર ઝિલ્લતનો સામનો ન કરે.
| 1 Chapters |
૪૦. મુસ્તહબ છે કે સખાવતની પેરવી કરવી અને દાનની પરંપરા જાળવવી
| 1 Chapters |
૪૧. દયા અને ભલાઈ કરવી મુસ્તહબ છે અને તે માટેના અહકામ.
| 1 Chapters |
૪ર. બીજાઓને સદકો આપવા પહેલાં પોતાના બાળબચ્ચાઓ સાથે ઉદારતા દર્શાવવી મુસ્તહબ છે.
| 1 Chapters |
૪૩. જાણીજોઈને એવા રસ્તેથી પસાર થવું કે જ્યાંથી માંગનાર પસાર થતો ન હોય, મકરૂહ છે. સુન્નત એ છે કે માંગનારાઓની સામે આવવું એમને ભરપુર સદકો દેવો.
| 1 Chapters |
૪૪. દરરોજ કાંઈ ને કાંઈ અલ્લાહની રાહમાં દેવું મુસ્તહબ છે.
| 1 Chapters |
૪પ. મુસ્તહબ છે કે સદકો દેવો અને કમમાં કમ પોતાના મર્તબા અને લાગવગથી મદદરૂપ થવું વાજિબ છે.
| 1 Chapters |
૪૬. માલમાં જે ભાગ ભેળસેળથી ચોખ્ખો અને હલાલ હોય તેનાથી સદકો દેવાય, હરામ માલમાંથી સદકો દેવો જાએઝ નથી, ખાસ કરીને એ માલે હરામ કે જેના ધણીની જાણ હોય.
| 1 Chapters |
૪૭. જમાડવું મુસ્તહબ છે.
| 1 Chapters |
૪૮. પોતાની અતિ પ્રિય વસ્તુ સદકામાં આપો.
| 1 Chapters |
૪૯. લોકોને તેમજ પશુઓને પાણી પીવડાવવા ઉપર ભારપુર્વક તાકીદ, ભલે પછી ત્યાં પાણીનો પુષ્કળ પુરવઠો હોય.
| 1 Chapters |
પ૦. સુન્નત છે કે ઈમાની ભાઈઓ સાથે નેકી કરવી- તેમની હાજતો પુરી કરવા માટે કોશિશ કરવી અને શીઆ હાજતમંદો સાથે નેક સલુક રાખવો.
| 1 Chapters |
પ૧. રૂકુઅની હાલતમાં સદકો દેવાની રજા, બલ્કે મુસ્તહબ હોવું
| 1 Chapters |
પર. માલમાંથી અડધેઅડધું સદકામાં દઈ દેવું મુસ્તહબ છે.
| 1 Chapters |