ખુશ આમદીદ: “તમારૂં અમારી વેબસાઈટમાં હાર્દિક સ્વાગત છે.”
અમારી વેબસાઈટમાં :
- તમો કિતાબો વાંચી શકશો. તેમજ તમારી પસંદગીના વિષય પર કિતાબ સર્ચ કરી વાંચી શકશો અને
મોબાઈલ માટે ડાઉનલોડ કરી શકશો.
- દીનને લગતા ઓડિયો, વિડીયો જોઈ શકો છો.
- અમારી સંસ્થાને તેમજ દીનને લગતી ન્યુઝ મેળવી શકો છો.
- તમારા મસઅલા (પ્રશ્નો)ના જવાબ (ઉત્તર) આલીમ પાસેથી મેળવી શકો છો.
- અગર કોઈ નવી કિતાબ કે અન્ય કોઈ વિગતમાં વધારો થાય તો તે બાબતનાં સમાચાર તમે તમારા મોબાઈલમાં
કે ઈમેલમાં મેસેજથી મેળવી શકો છો.